રિલાયન્સ નામ નું વ્યાકરણ શાસ્ત્ર વિશ્લેષણ
રિલાયન્સ નામ નું વ્યાકરણ શાસ્ત્ર વિશ્લેષણ
રિલાયન્સ એ ભારતની સૌથી મોટી અને સૌથી નફાકારક ખાનગી ક્ષેત્રની કંપની છે. ૫ અક્ષર ના આ શબ્દ માં ૩ અક્ષરો અગ્નિ મંડળ ના, ૧ અક્ષર જળ મંડળનો અને ૧ અક્ષર વાયુ મંડળ નો. અગ્નિ મંડળ અને વાયુ મંડળ મિત્રો છે જયારે જળ મંડળ અને અગ્નિ મંડળ વિરોધી મંડળો છે. પણ જયારે વિરોધી મંડળ નો રેશિઓ ૩ અને ૧ જેટલો અથવા વધારે હોય તો લઘુમતી હાર માની ને સામે ની બાજુનો મિત્ર બની જાય છે. અહીંયા પણ અગ્નિ મંડળ અને જળ મંડળ નો રેશિઓ ૩ અને ૧ છે. આમ ૫ અક્ષરો એક ટીમ થઇ ને ને કામ કરે છે. કદાચ આજ કારણ છે કે રિલાયન્સ એ ભારતની સૌથી મૂલ્યવાન સંપત્તિઓનું નિર્માણ કરે છે અને તમામ ભારતીયો માટે વધુ સારા ભવિષ્ય માટે નવીનતા કરે છે.
-સનજય
Disclaimer Note – This subject is of Faith or Trust. There is no assurance that every individual using this service will get their desired outcome.
Comments
Post a Comment